Monday 4 May 2020

Thinking Activity: plague- Epidemic literature

Hello readers!
    Welcome  to my blog.  This task given by Dr. Dilip Barad sir.  This blog  related   Plague  epidemic literature.   Few questions  related  this blog. We can see   the Dr. Dilip Barad sir's  blog .Click here.   Now  i  am   giving   my opinion   on  this novel . This novel concept  conected with present  situation  Corona  virus.


#  Introduction  about  "The  Plague":

" The Plague"   ( French:  La  peste) is a novel by  Albert Camus,  published  in  1947,   that   tells the story  of Plague sweeping  the French  Algerian duty of  Oran. Albert Camus,  described human's  condition. 


 ⭐  let's see the some  questions:

Question:1  Humanity- human  self - centerness v/s  human   sacrifice.

Answer:       Humanity  and   human  self   very  different  think. But  now  weee can see    different  between  humanity  and human  self. For  example  duty  of pilice , doctors  etc. We can see the two photos.  we can understand  this two photos.

     
Question:2   Science  and religion- the question  of god and  religion in times of  epidemics  and  calamities.  
Answer:    I have give    some thoughts   of  my  grandmother. આ   જે આજે વિચારો છે ત્યાં રજાના દિવસોમાં જાણવા મળ્યા છે જે હું આપની સમક્ષ રજુ કરું છું  જે ગામના લોકોના છે અને હું  અને આ વિચાર અને ઘણા બધા સાહિત્ય સાથે સરખામણી કરું છું  જે  
શું તમે એક બાજુ કોરોના વિશે વિચારી શકો છો  ? કે જે થઈ રહ્યું છે તે શા માટે થઈ રહ્યુ છે? એનું  ઉ.દા  કે   લઈએ તો અહી  બાઈબલનો  સંદેશો છે.    થવાનુ છે ઍ તો  થવાનું છે બીજી રીતે જોઈએ તો કેમ બધાયને મરવાથી ડર લાગે છે ?શું બધાને લાઇફથી   લવ નહિ હોય?જેમ આપણે પ્રાણીઓને મારીએ છીએ તો શું તેની આપણને સજા મળવી જોઈએ કે ના મળવી  જોઈએ છે હું જાણું છું કે જરૂરી છે પણ શું જ્યારે તમને ખબર પડી ત્યારે તમે ખાતા  બંધ થયા?  જે આપણે ભૂલ કરીએ છીએ તે આપણે નથી સમજતા કે તેને સમજવા પણ નથી માંગતા પણ શું આપણે જે ભૂલ કરીએ છીએ તેનાથી કેટલા ને પણ દુઃખ થતું હોય છે .
       
બીજું જોવા જઈએ તો જે થવાનું છે તે થવાનું છે એક મૂવીનું નામ યાદ નથી આવતું પણ એમાં સરસ મેસેજ આપ્યો છે કે તમે ગમે એટલું કોશિશ કરો પણ જે થવાનું છે તે  થવાનું  અને બીજું એ કે તમે જે ભગવાન પણ તમે જે માનતા નથી કે આમ નથી થવાનું તેમ નથી થવાનું પણ જે  તમે કરો છો તેને તમને સજા મળે છે અને તમારે  અહીં જ ભોગવવાનું છે બીજુ એ કે કોરોના કરતાં પણ માણસો ના વિચારો એટલા ઝેરીલા  રહેલા છે કે અંદર ને અંદર તમને  મારી નાખે છે જે બીજાને જીવવા પણ નથી દેતા તો જે કોઈ નથી તમને બીક લાગે છે . અને બીજું એ કે તમે જે કરો છો અને તે ભોગવો છો એવું જ છે ને અને જે તમે ભૂલ કરો છો તે ભગવાન તમને સજા આપે જ છે. અને તમે  જે કર્યુ  તે   માટે ભગવાને  તમને  સજા  આપી  છે

ઘણા બધા કારણો મળે છે કહે છે કે આ બધું ટેકનોલોજીના કારણે થાય છે. આમ બીજી રીતે જોવા જઈએ તો જેનો જન્મ થયો છે જેને મૃત્યુ થવાનું છે તો પછી મૃત્યુ પછી શા માટે ડર શા માટે તમે ક્યારેય વિચાર્યું કે આપણે જેને મારીએ છીએ તેની જગ્યાએ આપણે હોઈએ તો ?  


Thank  you.....