Hello readers!
Welcome to my blog. This task given by Dr. Dilip Barad sir. This blog related Plague epidemic literature. Few questions related this blog. We can see the Dr. Dilip Barad sir's blog .Click here. Now i am giving my opinion on this novel . This novel concept conected with present situation Corona virus.
# Introduction about "The Plague":
" The Plague" ( French: La peste) is a novel by Albert Camus, published in 1947, that tells the story of Plague sweeping the French Algerian duty of Oran. Albert Camus, described human's condition.
⭐ let's see the some questions:
Question:1 Humanity- human self - centerness v/s human sacrifice.
Answer: Humanity and human self very different think. But now weee can see different between humanity and human self. For example duty of pilice , doctors etc. We can see the two photos. we can understand this two photos.
Question:2 Science and religion- the question of god and religion in times of epidemics and calamities.
Answer: I have give some thoughts of my grandmother. આ જે આજે વિચારો છે ત્યાં રજાના દિવસોમાં જાણવા મળ્યા છે જે હું આપની સમક્ષ રજુ કરું છું જે ગામના લોકોના છે અને હું અને આ વિચાર અને ઘણા બધા સાહિત્ય સાથે સરખામણી કરું છું જે
શું તમે એક બાજુ કોરોના વિશે વિચારી શકો છો ? કે જે થઈ રહ્યું છે તે શા માટે થઈ રહ્યુ છે? એનું ઉ.દા કે લઈએ તો અહી બાઈબલનો સંદેશો છે. થવાનુ છે ઍ તો થવાનું છે બીજી રીતે જોઈએ તો કેમ બધાયને મરવાથી ડર લાગે છે ?શું બધાને લાઇફથી લવ નહિ હોય?જેમ આપણે પ્રાણીઓને મારીએ છીએ તો શું તેની આપણને સજા મળવી જોઈએ કે ના મળવી જોઈએ છે હું જાણું છું કે જરૂરી છે પણ શું જ્યારે તમને ખબર પડી ત્યારે તમે ખાતા બંધ થયા? જે આપણે ભૂલ કરીએ છીએ તે આપણે નથી સમજતા કે તેને સમજવા પણ નથી માંગતા પણ શું આપણે જે ભૂલ કરીએ છીએ તેનાથી કેટલા ને પણ દુઃખ થતું હોય છે .
બીજું જોવા જઈએ તો જે થવાનું છે તે થવાનું છે એક મૂવીનું નામ યાદ નથી આવતું પણ એમાં સરસ મેસેજ આપ્યો છે કે તમે ગમે એટલું કોશિશ કરો પણ જે થવાનું છે તે થવાનું અને બીજું એ કે તમે જે ભગવાન પણ તમે જે માનતા નથી કે આમ નથી થવાનું તેમ નથી થવાનું પણ જે તમે કરો છો તેને તમને સજા મળે છે અને તમારે અહીં જ ભોગવવાનું છે બીજુ એ કે કોરોના કરતાં પણ માણસો ના વિચારો એટલા ઝેરીલા રહેલા છે કે અંદર ને અંદર તમને મારી નાખે છે જે બીજાને જીવવા પણ નથી દેતા તો જે કોઈ નથી તમને બીક લાગે છે . અને બીજું એ કે તમે જે કરો છો અને તે ભોગવો છો એવું જ છે ને અને જે તમે ભૂલ કરો છો તે ભગવાન તમને સજા આપે જ છે. અને તમે જે કર્યુ તે માટે ભગવાને તમને સજા આપી છે
ઘણા બધા કારણો મળે છે કહે છે કે આ બધું ટેકનોલોજીના કારણે થાય છે. આમ બીજી રીતે જોવા જઈએ તો જેનો જન્મ થયો છે જેને મૃત્યુ થવાનું છે તો પછી મૃત્યુ પછી શા માટે ડર શા માટે તમે ક્યારેય વિચાર્યું કે આપણે જેને મારીએ છીએ તેની જગ્યાએ આપણે હોઈએ તો ?
Thank you.....