ઊભી છુ હુ જિંદગી ની બજારમાં, પણ
એ જ સમજાતું નથી શુ ખરીદુ ?
વિચાર કે યાચના ? જિંદગી તો બજાર છે. પણ
એ જ સમજાતું નથી ખત્મ કયાં થાયછે?
બસ ઊભી છું જિંદગી ની બજારમાં
મળી છે ખૂશી ને વેદના , પણ
એ તો એકબીજા ના સાથી. બસ
એ જ સમજાતું નથી કયુ નામ આપુ?
બસ ઊભી છું જિંદગી ની બજારમાં.
જિંદગી ની બજારમાં છે મારે બાળપણની યાદ, પણ
એ જ સમજાતું નથી કયાં ખોવાઈ ગઈ?
બસ ઊભી છું જિંદગી ની બજારમાં.
જિંદગી ની બજારમાં માર્ગ છે શોટૃકટ ને કાંટાળો.
પણ એ જ સમજાતું નથી ક્યો માર્ગ ખરીદુ?
બસ ઊભી છું જિંદગી ની બજારમાં.
એ જ સમજાતું નથી શુ ખરીદુ ?
વિચાર કે યાચના ? જિંદગી તો બજાર છે. પણ
એ જ સમજાતું નથી ખત્મ કયાં થાયછે?
બસ ઊભી છું જિંદગી ની બજારમાં
મળી છે ખૂશી ને વેદના , પણ
એ તો એકબીજા ના સાથી. બસ
એ જ સમજાતું નથી કયુ નામ આપુ?
બસ ઊભી છું જિંદગી ની બજારમાં.
જિંદગી ની બજારમાં છે મારે બાળપણની યાદ, પણ
એ જ સમજાતું નથી કયાં ખોવાઈ ગઈ?
બસ ઊભી છું જિંદગી ની બજારમાં.
જિંદગી ની બજારમાં માર્ગ છે શોટૃકટ ને કાંટાળો.
પણ એ જ સમજાતું નથી ક્યો માર્ગ ખરીદુ?
બસ ઊભી છું જિંદગી ની બજારમાં.
No comments:
Post a Comment