કયાંરે કહું ? એ રડતી આંખને,
સાંભરી ગઈ એ યાદ.
કયાંરે કહું ? એ વાતૂડી જીભને જયાં,
મારું બાળપણ રમતું વીતી ગયુ.
કયાંરે કહું? એ મનને જયાં, મારી
નિશાળમાં ચંચળિયુ બની ગયુ.
કયાંરે કહું? એ હાથને ,જયાં
બંધાઈ ગયા અટપટા વિચારો.
કયાંરે કહું? એ ક્ષણને જયાં,
હતી સમણાં ની રમઝટ .
કયાંરે કહું?એ જીવનને જયાં,
ગુંચવાઈ ગઈ લાગણી.
કયાંરે કહું ? એ બારીને જયાં,
કોકની ખુશી ઓને જોઈ ગઈ.
કયાંરે કહું ? એ પંથને જયાં,
જવા મથે પગ.
સાંભરી ગઈ એ યાદ.
કયાંરે કહું ? એ વાતૂડી જીભને જયાં,
મારું બાળપણ રમતું વીતી ગયુ.
કયાંરે કહું? એ મનને જયાં, મારી
નિશાળમાં ચંચળિયુ બની ગયુ.
કયાંરે કહું? એ હાથને ,જયાં
બંધાઈ ગયા અટપટા વિચારો.
કયાંરે કહું? એ ક્ષણને જયાં,
હતી સમણાં ની રમઝટ .
કયાંરે કહું?એ જીવનને જયાં,
ગુંચવાઈ ગઈ લાગણી.
કયાંરે કહું ? એ બારીને જયાં,
કોકની ખુશી ઓને જોઈ ગઈ.
કયાંરે કહું ? એ પંથને જયાં,
જવા મથે પગ.
No comments:
Post a Comment