નકારુ છું એ પળને, જયાં નથી
કોઈ જીવનની ક્ષણ.
નકારુ છું એ આઝાદીને જયાં,
કોઈ મહત્વ નથી.
નકારુ છું એ દોસ્તીને, જયાં
કોઈ લાગણી નથી .
નકારુ છું એ વિચારને,
જયાં મન નથી.
નકારુ છું એ દેહને,
જયાં આત્મા નથી.
નકારુ છું એ જગ્યાને,જયાં
કોઈ નામોનિશાન નથી.
નકારુ છું એ વમળને, જયાં
કોઈ દરિયો નથી.
નકારુ છું એ આંખોને ,જયાં
અજવાળું નથી.
નકારુ છું એ વંટોળને ,જયાં
પવનની લહેરખી નથી.
નકારુ છું એ જન્મને, જયાં
કોઈનું મૃત્યુ નથી.
નકારુ છું એ સ્વપ્નની દુનિયાને ,જયાં
કોઈ સફળતાની ચાવી નથી.
કોઈ જીવનની ક્ષણ.
નકારુ છું એ આઝાદીને જયાં,
કોઈ મહત્વ નથી.
નકારુ છું એ દોસ્તીને, જયાં
કોઈ લાગણી નથી .
નકારુ છું એ વિચારને,
જયાં મન નથી.
નકારુ છું એ દેહને,
જયાં આત્મા નથી.
નકારુ છું એ જગ્યાને,જયાં
કોઈ નામોનિશાન નથી.
નકારુ છું એ વમળને, જયાં
કોઈ દરિયો નથી.
નકારુ છું એ આંખોને ,જયાં
અજવાળું નથી.
નકારુ છું એ વંટોળને ,જયાં
પવનની લહેરખી નથી.
નકારુ છું એ જન્મને, જયાં
કોઈનું મૃત્યુ નથી.
નકારુ છું એ સ્વપ્નની દુનિયાને ,જયાં
કોઈ સફળતાની ચાવી નથી.
Very poem,
ReplyDeleteIt's poem pure about life, and best.
Keep it up. 👌
Very poem,
ReplyDeleteIt's poem pure about life, and best.
Keep it up. 👌