અજવાળામાં હવે જડતું નથી ,
તેથી અંધારામાં ભટકુ છું.
નથી તારી યાદોની ઝંખના,
તેથી અરીસામાં ભટકુ છું.
નથી તારા ચહેરામાં કે ઉરમાં ચમક,
તેથી તારા મોહમાં ભટકુ છું.
નથી તારી આખોમાં ઉજાસ બારી,
તેથી આમ તેમ વલખાં કરી ભટકુ છું.
નથી તારી સચ્ચાઇમા વિચારો,
તેથી ઝાંઝવામા છેતરાઇ રણમાં ભટકુ છું.
નથી તારા દેહ ની ખબર ,
તેથી કબરે-કબરે ભટકુ છું.
તેથી અંધારામાં ભટકુ છું.
નથી તારી યાદોની ઝંખના,
તેથી અરીસામાં ભટકુ છું.
નથી તારા ચહેરામાં કે ઉરમાં ચમક,
તેથી તારા મોહમાં ભટકુ છું.
નથી તારી આખોમાં ઉજાસ બારી,
તેથી આમ તેમ વલખાં કરી ભટકુ છું.
નથી તારી સચ્ચાઇમા વિચારો,
તેથી ઝાંઝવામા છેતરાઇ રણમાં ભટકુ છું.
નથી તારા દેહ ની ખબર ,
તેથી કબરે-કબરે ભટકુ છું.
No comments:
Post a Comment