Shitala satam Religion v/s science: inoculation v/s vaccination:
      Hello  readers  ! 
        Here on my blog.This.task given by Dr.Dilip Barad sir.  This blog related  to the  religious v/a  science or inoculation v/s  vaccination.  
☆ about my view on Religion v/s science : inoculation v/s vaccination in Gujarati language:
   
આપણે જાણીએ છીએ કે ભારતના લોકો ધર્મમાં માને છે. જયાં પણ પથ્થર જોઈ જાય તો તેને ભગવાન માની બેસે છે. આમ જોઈએ તો શીતળા એક રોગ છે. પણ લોકો તેને માતાજી માને છે.
આમ, વિજ્ઞાનમાં જોઇએ તો આ એક રોગ છે. આ રોગની રસી શોધી .જેનુ નામ એડવડ જેનર હતુ.
આપણે. જાણીએ છીએ કે કે ઘણી ટીકા પણ કરવામાં આવે છે. લોકોને સમજાતું નથી કે આ એક અંધશ્રદ્ધા છે. જેવો ઑગસ્ટ મહિનો આવે એટલે તહેવા રો શરૂ થઈ જાય છે. આની પાછળ ઘણુ વિજ્ઞાન રહેલુ છે પણ છેલ્લે છેવટે લોકોને સમજાવવા ગમે એટલો પ્રયત્ન કરો પણ કોઈ. ફેરફારો આવતા નથી.
Thank you...
      
No comments:
Post a Comment