"મુઝવણ અનુભવું છુ"
આંખોની પાંપણો ફફડીને આંખો મીંચાઈ ગઈ
તેથી મુંઝવણ અનુભવું છું કીડી
જેવી આ નાનકડી દુનિયામાં મનની ઘેલછા સમાઈ ગઈ તેથી મુંઝવણ અનુભવું છું
તેથી મુંઝવણ અનુભવું છું કીડી
જેવી આ નાનકડી દુનિયામાં મનની ઘેલછા સમાઈ ગઈ તેથી મુંઝવણ અનુભવું છું
કેવું ખીલ્યું આ ગુલાબનું ફૂલ જયાં કાંટાની મૂળ સમાઈ ગઈ
તેથી મુંઝવણ અનુભવું છું
તેથી મુંઝવણ અનુભવું છું
વિચારું છું સફળતાની કેડી કંડારુ પણ મળતી નિષ્ફળતાથી મુંઝવણ અનુભવું છું
રમઝટ કરતી લહેરખી જેમ આવી જશે જયાંરે પાનખર આવી જાય છે ત્યારે મુંઝવણ અનુભવું છું
મૃત્યુ તો હવાની લહેરખી જેમ આવી જશે
પણ આત્મા માનતો નથી તેથી મુંઝવણ અનુભવું છું .
પણ આત્મા માનતો નથી તેથી મુંઝવણ અનુભવું છું .
No comments:
Post a Comment