"યાદોની એક ઝંખના"
યાદોની એક ઝંખના કમાયેલા જિંદગીમાં ફોરમ આપી ગઈ
યાદોની એક ઝંખના લીલાસમ ઉપવનમાં તારવી ચમકાવી ગઈ
યાદોની એક ઝંખના અંધકારની પળોમાં ઉદાસીન બારી ઉઘાડી ગઈ
યાદોની એક ઝંખના ખૂણામાં પડેલી જિંદગીને ખીલવી ગઈ
યાદોની એક ઝંખના ઉથલપાથલ કરતા વિચારોને ખિજાઈને ગઈ
યાદોની એક ઝંખના પાનખરમાં સુખની લહેરખી લહેરાવી ગઈ
યાદોની એક ઝંખના કોઈના શબ ઉપર આસૂડાની વાર રડી વરસાવી ગઈ
યાદોની એક ઝંખના ઉતાવળમાં યાદોમાં તાળા તોડી ગઈ
No comments:
Post a Comment