પરોઢિયુ તો આળા મરડીને ,
જગાડીને ટાઢ ઉડાડીને ,
ફૂલડાને જગાડતૂ ગયુ.
ઝાકળીયુ બાઘા જેવી આખો કરી,
સૂરજ સામે નજરુ નાખી,
ઝાટકો નાખી સંતાઈ ગયુ.
આભલૂય ચાદંલા ઉખેડી,
ધોળા- ધોળા વાદળામા,
પંખીડૂ માળો બનાવી ઊડી ગયુ.
આખરી જંગ તો ઘણી,
છેવટે હણાઈ ને ,
સમાવાનુ ઠાઠડીમા.
જગાડીને ટાઢ ઉડાડીને ,
ફૂલડાને જગાડતૂ ગયુ.
ઝાકળીયુ બાઘા જેવી આખો કરી,
સૂરજ સામે નજરુ નાખી,
ઝાટકો નાખી સંતાઈ ગયુ.
આભલૂય ચાદંલા ઉખેડી,
ધોળા- ધોળા વાદળામા,
પંખીડૂ માળો બનાવી ઊડી ગયુ.
આખરી જંગ તો ઘણી,
છેવટે હણાઈ ને ,
સમાવાનુ ઠાઠડીમા.
No comments:
Post a Comment