Sunday 15 December 2019

Thinking Activity:Indian poetics: prof. Vinod Joshi's exprt Lecters

 ☆ Thinking Activity: Indian  poetics prof.Vinod Joshi's exprt lecters:

 Hello reader!

This task  given by  Dr. Dilip Barad sir.  He was organized  prof.vinod Joshi's Lecters in Department of english.   So   Dr.vinod Joshi sir  came in Department  of English.  And aslo  came gujarati  students  in this lecture. I have use of gujarati language in this blog. 
     


 □   ડૉ.વિનોદ જોશીનો પરિચય:


વિનોદ જોશી સરનો  જન્મ  ભોરગડા   ગામમાં થયો હતો.જે અમરેલી જિલ્લામાં આવેલું છે. વિનોદ જોશી   
 સારા લેખક  અને વિવેચક  છે. અને  સારા એવા કવિ પણ છે. " શિખંડી",  "કૂંચી આપો બાઇજી" જેવા તેમના  સારા કાવ્યો છે. યુનિવર્સિટીના ઇગ્લીશ ડિપાર્ટમેન્ટમાં ડૉ.  વિનોદ જોશી  સરને  આવકારવામાં  આવ્યા હતા. અને    તેેેેમનુસ્વાગત પણ કરવામાં આવ્યુંહતું.




● ડૉ. વિનોદ જોશી સમજાવેલુ   ભારતનુ  કાવ્યશાસ્ત્ર:




    વિનોદ જોશી સરે   ભારતીય   કાવ્યશાસ્ત્રની ખૂબ જ સારી  વાત  કરી.    ભારતનુ કાવ્યશાસ્ત્ર  વિદેશી   કાવ્યશાસ્ત્ર  સાવ અલગ જ છે.  કાલિદાસ, વ્યાસ, એ  ભારતના  વિવેચકો  છે.  જયારે  શેક્સપિયર  , અને  મિલ્ટન  એ વિદેશી  વિવેચકો છે.  દરેક  દેશનું  કાવ્યશાસ્ત્ર   અલગ-અલગ પ્રકારનું  છે.  ભરતમૂનિ ,અન્નવર્ધન, કુંતક, વામન, ભામ, દંડી, ગુપ્ત  એ ભારતના વિવેચકો છે. 


 

 ☆  First  day   to 7  day information about Indian  poetics:

   Ravina's  blog:  Click here .


 Thank you  .....
    

No comments:

Post a Comment